Time Line

તવારીખ - એ - રત્નાશ્રમ
વર્ષ તવારીખ
૧૯૦૯ મુંબઈ સ્થિત તપાગચ્છીય પૂ.મુનિરાજ શ્રીચારીત્રવિજયજી મ.સા.નાં ક્રાંતિકારી વિચારોથી આકર્ષાઈ સ્થાનકવાસી પુ. મુનિરાજ શ્રી કલ્યાણચંદ્રજીનો  ક્ચ્છથી પત્ર વ્યવહાર
૧૯૧૫ સમાજના ઉત્થાન માટેના ક્રાંતિકારી વીરોની સામ્યતાએ બંને મુનિઓનું વંથલી (સૌરાષ્ટ્ર)માં પ્રથમ મિલન
૧૯૧૭ શૈત્રુંજય પાલીતાણાથી સહયાત્રા પુ.મુની શ્રી કલ્યાણચંદ્રજીની પ્રથમ યાત્રા (મૃહપતિ સાથે)
૧૯૧૮

ગીરનાર પર નેમનાથ ભગવાન ચરણ સ્પર્શે પ્રતિજ્ઞાઓ               

૧. " ચેલા ન મૂંડવા "    ૨. સમુદાયનાં બંધનોને તિલાંજલિ ૩. શેષ જીવન સમાજ સેવા અર્થે ૪. યોગ્ય સ્થળે આશ્રમની સ્થાપનાં  ૫. ભાવી પેઢીનું ઉચ્ચ જીવન ઘડતર         
૧૯૨૨ "  શ્રી મહાવીર ચારિત્ર રત્નાશ્રમ " નો શુભારંભ 
૧૯૨૩ રત્નાશ્રમનું ખાતમુહતઁ, દેરાસરનું નિર્માણ 
૧૯૨૪ ઉતર-દક્ષિણ બે ચાલીઓનું નિર્માણ 
૧૯૨૫ ગાંધીજીનાં પ્રમુખપદે કાઠીયાવાડ રાજકીય પરિષદમાં બને મુનિઓની હાજરી, પુ.ગાંધીજીની રત્નાશ્રમમાં પધરામણી, ગાંધીજી દ્વારા ભારત માતાની પ્રતિમાનું અનાવરણ, જૈન સાધુઓની રાષ્ટ્રભક્તિ તથા સમાજસેવાથી ગાંધીજી અત્યંત પ્રભાવિત  
૧૯૨૫ શ્રી મહાવીર સ્વામી જિન મંદિરની પ્રતિષ્ઠા
૧૯૩૦ પ્રથમ ૧૩ બાળકોથી છાત્રવાસની શરૂઆત
૧૯૩૧ ક્રાંતિકારી " સમય ધર્મ " માસિકની શરૂઆત
૧૯૩૨ રત્નાશ્રમના નામના "જૈન" શબ્દોનો ઉમેરો 
૧૯૩૩ ક્ચ્છના પુરબાઈમા ની સહાયથી પ્રથમ વિદ્યાથીભવનનુ નિર્માણ 
૧૯૪૩ પુ.મુનિરાજ શ્રી ચારીત્રબાપનો કાળધર્મ     જેસીગભાઈ વિદ્યાથીભવનનુ નિર્માણ 
૧૯૫૦ સ્થાપત્યના નમૂનારૂપ પુ. ચારીત્રબાપાના ગુરુમંદિ, પુ. દેવચંદ્રજી મહારાજના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ
૧૯૫૪ સંસ્થાની રજત જયંતિની ઉજવણી 
૧૯૫૯ મુખ્યદ્વારની સામે પુ.ચારિત્રબાપાનીપ્રતિમાની સ્થાપના 
૧૯૬૭ સહકાર્યકર પુ.ગુલાબચંદ્રજી બાપાનો કાળધર્મ
૧૯૬૮ મુંબઈમા ષણ્મુખાનંદ હોલમાં ચતુરાથઁ દશાબ્દ મહોત્સવની ઉજવણી, ટ્રસ્ટ સ્કોલર યોજનાનો પ્રારંભ
૧૯૭૧ પુ.મુનિરાજ શ્રી કલ્યાણચંદ્રજીનો કાળધર્મ 
૧૯૭૨ પુ.બાપાના સ્વર્ગવાસ નિમિતે પંચાહીનીકમહોત્સવની ઉજવણી, ચરણ પાદુકાની સ્થાપના તથા સમાધી રચના 
૧૯૭૪ પુ.બાપા ના જીવંતસ્મારકરૂપ રત્નાશ્રમના નામમાં "કલ્યાણ" નો ઉમેરો 
૧૯૭૭ પુ. બાપાશ્રી હ્યદયેચ્છાને  મૂર્તસ્વરૂપ "લવાજમ" ને જાકારો, શિક્ષણ સાથે બધી સુવિધા નિઃશુલ્ક 
૧૯૮૩ ચતુર્થ  જૈન સાહિત્ય સમારોહ
૧૯૮૮ શિક્ષણમાં ક્રાંતિ માટે શિક્ષણ વિશારદોનું જ્ઞાનસત્ર  
૧૯૯૦ ભોજનશાળા વિસ્તૃતી અને નુતનીકરણ
૧૯૯૮ મુખ્ય પ્રવેશદ્વારનું મકાન, વોટર ટેંક, જલમંદિર, વિદ્યાર્થીભવન, વિવિધલક્ષી હોલ, પુ. કલ્યાણચંદ્રજી બાપાનું મંદિરનું નિર્માણ, મુખ્ય પ્રવેશદ્વારની સામે ગુરુ મંડપમાં બને બાપાના પ્રતિમાની સ્થાપના, અતિથિગૃહનું નુંતનીકરણ
૧૯૯૯ સંસ્થા સંકુલમાં પોતાની સ્કૂલની શરૂઆત
૨૦૦૩ નુતનશાળા સંકુલનું ઉદઘાટન, અંગ્રેજી માધ્યમની શરૂઆત
૨૦૦૭ નવસર્જન- વિદ્યાર્થીભવન , ભોજનશાળા
૨૦૧૨ જુનિયર કોલેજ તથા વોકેશનલ ઇન્સ્ટીટયુટનો પ્રારંભ
૨૦૧૮ ATAL TINKARING LAB ની શરૂઆત
૨૦૧૮ શિક્ષણમાં ડીઝીટલ ક્રાંતિ
૨૦૧૯ અમદાવાદમાં શ્રી ચારિત્ર કલ્યાણ વિદ્યાર્થીગૃહનો શુભારંભ
૨૦૨૧ શાળાનું વિસ્તૃતીકરણ

 

Quick Links

  • 1
    Alumni

    Register,Login or Search our Almuni

  • 2
    Student

    Admission, Result search or Find status

  • 3
    Donation

    Help student. Help future

  • 4
    Contact Us

    May I help you?